બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે.
એલેનનો નિયમ
બર્ગમેન્સ રોલ
સ્પર્ધા અપવર્જન સિધ્ધાંત
વેઈઝનમેનનો સિધ્ધાંત
નીચેનામાંથી કઈ ક્રિયા એ સજીવને પરભક્ષીથી રક્ષણ આપે છે ?
જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.
અમરવેલ .... છે.
હકારાત્મક આંતરસંબંધને ઓળખો.
જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.