સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.
ઉત્તમ સ્પર્ધક દ્વારા નિમ્ન સ્પર્ધકોને દૂર કરવા
બંનેને ફાયદો (લાભ) થવો
એક જાતિને લાભ અને અન્ય જાતિ બિનઅસરકારક રીતે દૂર થાય છે
સ્પર્ધકમાં વિજેતાને હાનિ પહોચે છે, અને અન્ય જાતિ બિન અસરકારક રહે છે
એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા વધુ જોવા મળતી નથી ?
કોલમ $- I$ અને કોલમ $- II.$ ને યોગ્યરીતે જોડો.
Column $- I$ | Column $- II$ |
(a) મૃતોપજીવી | (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
(b) પરોપજીવી | (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન |
(c) લાઈકેન | (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ |
(d) મૂળકવકજાળ (માયકોરાયઝા) |
(iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(a)\quad (b)\quad (c)\quad (d)$
નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?
કોલમ $-I$ અને કોલમ$-II$ ને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પરસ્પરતા | $(i)$ જૈવવિકાસનું અસરકારક સક્ષમ બળ |
$(b)$ ઓર્કિડ | $(ii)$ નકારાત્મક આંતર સંબંધ |
$(c)$ પરોપજીવન | $(iii)$ લાભદાયક આંતરસંબંધ |
$(d)$ સ્પર્ધા | $(iv)$ યજમાનને કોઈ જ નુકશાન નહિં |
જૈવિક ઉદવિકાસનું એક અસરકારક સક્ષમ બળ કયું છે