વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.
એક સજીવ લાભદાયી છે
બન્ને સજીવ લાભદાયી છે
એક સજીવ લાભદાયી હોય છે બીજા અસરકર્તા નથી.
એક સજીવ લાભદાયી હોય છે બીજા અસરકર્તા છે
નીચેનામાંથી કોણ બાહ્ય પરોપજીવી છે ?
બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ?
નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?
માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?
માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?