ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?
અનુકરણ
કૂટ સંભોગ
કૂટ પરાગનયન
કૂટ અપરાગફલન
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?
પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો.
કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?