કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?
પરસ્પરતા
સહભોજીતા
સહકાર
સહ-ઉવિકાસ
અંડ પરોપજીવન નીચેનામાંથી................માં જોવા મળે છે ?
પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો.
આપેલ આકૃતિ દર્શાવે...........છે.
પરરોહી પ્રાણી સજીવને ઓળખો.