અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે જે દરીયાનાં ખૂબ જ ઉંડાઈ નાં વિસ્તારમાં વસવાટ કરે છે, તેઓ સામાન્ય વાતાવરણીય દબાણ કરતા કેટલા ગણુ વધુ દબાણ અનુભવે છે ?
$10$ ગણુ
$100$ ગણુ
$50$ ગણુ
$70$ ગણુ
મેદાનના વિસ્તારોની તુલનામાં ઉત્તુંગ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં શા માટે વધુ સૂર્યપ્રકાશ અને નીચું તાપમાન હોય છે ?
નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.
યુરીથર્મિક જાતિઓ કોને કહે છે ?
નીચેના વચ્ચેનો તફાવત આપો :
$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા
$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી
વિવિધસ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા-જુદા હોય છે. આ બાબત કોના પર આધારિત નથી ?