નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.
ગોકળગાય અને માછલીઓ - ગ્રીષ્મનિંદ્રા
તળાવના પ્રાફી પ્લવકો - diapause(સુષુપ્તાવસ્થા)
રીંછ - ગ્રીષ્મનિંદ્રા
બેક્ટેરિયા, ફૂગ તથા નિમ્નકક્ષાની વનસ્પતિઓ - જાડી દિવાલવાળા બીજાણુઓ
કયાં પ્રકારનાં બેકટેરીયા $100° C$ તાપમાને અનુકુલનતા દર્શાવે છે?
એવી જાતિઓ કે જે તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે. તો તેવા સજીવોને શું કહે છે ?
સ્ટીનોહેલાઇન જાતિઓ સમજાવો.
ભૂમિની અંત:સ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા કોણ નક્કી કરતું નથી ?
........ સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે.