વિવિધસ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા-જુદા હોય છે. આ બાબત કોના પર આધારિત નથી ?

  • A

    આબોહવા

  • B

    અપક્ષયન પ્રક્રિયા કે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે.

  • C

    પ્રકાશ

  • D

    તેનો વિકાસ કેવી રીતે થયો છે.

Similar Questions

$A$ - અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા $5$ (parts per thousand) થી ઓછી હોય છે.

$R$ - સમુદ્રનાં જળમાં ક્ષારની માત્રા $45 -50$ (parts per thousand) હોય છે.

સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?

નીચે આપેલા વિધાનો વાંચો અને તેમાંથી સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(1)$ કાંગારૂ ઉંદર ક્યારેય પાણી પીતા નથી.

$(2)$ પક્ષીઓ પર્યાવરણીય પ્રતિકૂળ સ્થિતિથી બચવા $-$ સુષુપ્તાવસ્થા ધારણ કરે છે.

$(3)$ ઉષ્મીય અનુકુલનની સમજૂતી એલેનનાં નિયમથી મેળવી શકાય છે.

$(4)$ ફાફડાકોર એ રક્ષણ માટે પર્ણસદશપ્રકાંડ ધારણ કરે છે.

યુરીથર્મિક જાતિઓ કોને કહે છે ?

........ સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે.