આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?
ઉપરાક્ષ અને ભ્રૂણાગ્ર ટોપ
અંડકોષ અને સહાયક કોષ
ભ્રૂણમૂળ અને બીજપત્ર
વરૂથીકા અને ભ્રૂણાગચોલ
નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.
આકૃતિમાં $'P', 'Q', 'R', 'S'$ અને $'T'$ ને ઓળખો.
નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.
પરાગરજ-સ્ત્રીકેસર આંતર સબંધો કોના પર આધારીત છે?
દ્વિકોષીય અવસ્થાએ મુકત થયેલી પરાગરજમાં નરજન્યુઓ કયાં સર્જાય છે?