આકૃતિમાં $'P', 'Q', 'R', 'S'$ અને $'T'$ ને ઓળખો.

703-933

  • A

    પરાગનલિકા, પ્રતિધ્રુવીયકોષો, ધ્રુવીય કોષકેન્દ્રો, અંડકોષ, સહાયક કોષ

  • B

    પરાગનલિકા, સહાયકકોષો, ધ્રુવીય કોષકેન્દ્રો, અંડકોષ, પ્રતિધ્રુવીય કોષો

  • C

    પરાગરજ, સહાયકકોષો, અંડકોષ, પ્રતિધ્રુવીય કોષો, ધ્રુવીય કોષકેન્દ્રો

  • D

    પરાગરજ, પ્રતિધ્રુવીય કોષો, અંડકોષ, સહાયક કોષો, ધ્રુવીય કોષકેન્દ્રો

Similar Questions

તંતુમય ઘટકોનું કાર્ય શું છે?

  • [NEET 2014]

તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?

પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?

અંડકમાં કયા માર્ગ દ્ઘારા પરાગનલિકા પ્રવેશ પામે છે?

નીચેનામાંથી સહાયકકોષને ઓળખો.