પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?

  • A

    પરાગરજ - પરાગનલીકા આંતરક્રિયાઓ

  • B

    પરાગરજ-પરાગાશય આંતરક્રિયાઓ

  • C

    પરાગરજ -અંડક આંતરક્રિયાઓ

  • D

    પરાગરજ -સ્ત્રીકેસર આંતરક્રિયાઓ

Similar Questions

કયો કોષ પરાગનલિકાના નિર્માણમાં સંકળાય છે?

વનસ્પતિઓની પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ કયા દ્રાવણ દ્વારા પેરી શકાય છે?

પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?

આકૃતિમાં $'P', 'Q', 'R', 'S'$ અને $'T'$ ને ઓળખો.

પરાગરજ-સ્ત્રીકેસર આંતર સબંધો કોના પર આધારીત છે?