એક મોટરસાઇકલ $500\, m$ ની ત્રિજ્યા વાળા વળાંક પર ગતિ કરે છે જો રોડ અને ટાયર વચ્ચે નો ઘર્ષણાંક $0.5$ હોય તો સરક્યા વગર તે ....... $m/s$ મહત્તમ ઝડપ પ્રાપ્ત કરી શકશે?
$3\; m$ ત્રિજ્યા ધરાવતા અને ઊર્ધ્વ અક્ષની ફરતે $200\; rev/min$ (પરિભ્રમણ/મિનિટ)થી ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દીવાલને અડીને $70 \;kg$ નો એક માણસ ઊભો છે. દીવાલ અને તેનાં કપડાં વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ છે. જો તળિયું એકાએક દૂર કરવામાં આવે, તો માણસ (પડ્યા વિના) દીવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુતમ કોણીય ઝડપ કેટલી હશે ?
$144 \,m$ લંબાઇ ધરાવતી દોરી પર $16 \,kg$ નો પદાર્થ બાંઘીને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે.જો દોરી $16\, N$ મહત્તમ તણાવ સહન કરી શકતી હોય,તો પદાર્થનો મહત્તમ વેગ ....... $ms^{-1}$ હોવો જોઈએ.
નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થની ગતિની દિશા ઊલટાવવામાં આવે તો કેન્દ્રગામી બળની દિશા પર શું અસર થશે ?
એક કાર $50\,m$ ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ $0.34$ હોય, તો કારની મહત્તમ ઝડપ $..........\,ms^{-1}$ હશે. $\left[ g =10 ms ^{-2}\right]$