એક કાર $50\,m$ ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ $0.34$ હોય, તો કારની મહત્તમ ઝડપ $..........\,ms^{-1}$ હશે. $\left[ g =10 ms ^{-2}\right]$
$3.4$
$22.4$
$13$
$17$
એક કણ વર્તુળાકાર કક્ષામાં કેન્દ્ર તરફના આકર્ષણ બળને લીધે ગતિ કરે છે જે અંતર $r$ ના વ્યસ્ત પ્રમાણમા છે તો તેની ઝડપ ...
સમતલ રસ્તા પર ગતિ કરતાં વાહનની મહત્તમ સલામત ઝડપ દળ પર કેવી રીતે આધાર રાખે છે ?
એક ભારે પથ્થરને દોરીના છેડે બાંધીને સમક્ષિતિજમાં $20 \,cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ કોણીય ઝડપથી ઘૂમાવવામાં આવે છે. જો કેન્દ્રગામી પ્રવેગ $980\,cm\,s^{-2}$ હોય, તો તેની કોણીય ઝડપ કેટલી ?
એક છોકરો કેન્દ્રથી $5 \,m$ નાં અંતરે ચકડોળનાં સમક્ષિતિજ પ્લેટફોર્મ પર બેઠો છે. આ ચકડોળ ફરવાનું શર કરે છે અને જ્યારે કોણીય ઝડપે $1 \,rad/s$ થી વધી જાય છે, ત્યારે છોકરો ફક્ત લપસે છે. છોકરો અને ચક્ર વચ્ચેનો ઘર્ષણાંક શું છે $\left(g=10 \,m / s ^2\right)$
એક $m$ દળની મોટરસાઇકલ $r$ ત્રિજ્યા ના વળાંક પર $v$ વેગ થી ગતિ કરે તો સલામત રીતે મોટરસાઇકલ ચલાવવા માટે ન્યુનતમ ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ?