$10 \;g$ દળની ગોળી રાઇફલમાંથી $1000 \;m/s$ ના પ્રારંભિક વેગથી બહાર નીકળે છે અને સમાન સ્તરે $500\; m/s$ ના વેગથી પૃથ્વી સાથે અથડાય છે. હવાના ઘર્ષણ વિરુદ્વ કરવું પડતું કાર્ય (જૂલમાં) કેટલું હશે?
$500$
$5000$
$375$
$3750$
આકૃતિ એ એક કાઝ પર $x$-અક્ષની સાપેક્ષે લાગતાં બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણએ $x=0$ પરથી સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો તે ફરીથી શુન્ય ઝડપ મેળવશે ત્યારે કણનાં યામાક્ષો શું હશે ?
$2 kg $ દળનો એક સીસાનો દડો સ્થિર સ્થિતિ એ રહેલા $3 kg$ દળના દડા સાથે $1.5 ms^{-1 } $ ના વેગથી અથડાય છે. જો પહેલા દડાની ગતિની વાસ્તવિક દિશામાં અથડામણ થયા પછી બીજો દડો $1 ms^{-1 } $ ના વેગથી ગતિ કરે છે. . $ KE = $ …$J$
સમતલ સપાટી પર છ $v_{t}=2 \;m s ^{-1}$ ની. ઝડપથી ગતિ કરતો $m=1\; kg$ દળનો એક બ્લૉ ક, ખ૨ બચડા પટ્ટામાં પ્રવેશે છે જે $x = 0 .1 0 \,m$ થી $x =2.01\, m$ સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લૉક પર લાગતું અવરોધક બળ $F_{r}$ એ $x$ ના વ્યસ્ત પ્રમાણમાં છે.
$F_{r}=\frac{-k}{x}$ જ્યાં, $0.1 < x < 2.01 \;m$
$=0$ જ્યાં $x < 0.1\; m$ અને $x > 2.01\; m$
અહીંયાં, $k=0.5\; J $ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લૉકની અંતિમ ગતિઊર્જા અને ઝડપ કેટલા $v_{f}$ હશે ?
સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન મહત્તમ ઊર્જાની ક્યારે અદલાબદલી થાય છે ?
$2000 kg$ ની લિફટ ભોંયરામાંથી સ્થિર સ્થિતિમાંથી $25m$ ઉંચાઈએ ચોથા માળે જાય છે. જ્યારે તે ચોથો માળેથી પસાર થાય ત્યારે $3 ms^{-1}$ ની ઝડપ છે. અહી અચળ ઘર્ષણ બળ $500 N $ લાગે છે. લિફટની યાંત્રિકને વડે થતું કાર્ય ....... $kJ$ ગણો.