એક કણ કે જેના પર $\vec F = 3\hat i - 12\hat j$ જેટલું બળ લાગે છે,તે $\vec d = 4\hat i$ જેટલું સ્થાનાંતર કરે છે. જો સ્થાનાંતરની શરૂઆતમાં કણની ગતિઊર્જા $3\, J$ હોય,તો સ્થાનાંતરના અંતે તેની ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?

  • A
    $9$
  • B
    $12$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

$X$-અક્ષ પર ગતિ કરવા માટે મુક્ત $1 \ kg$ દળ ધરાવતા પદાર્થની સ્થિતિઊર્જા $U(x) = (\frac{x^2}{2} - x) \ J$ દ્વારા આપવામાં આવે છે. જો પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા $2 \ J$ હોય,તો પદાર્થની મહત્તમ ઝડપ કેટલી હશે? (ધારો કે પદાર્થ પર માત્ર સંરક્ષી બળ લાગે છે.)

એક લોલકના ગોળાની તેના સૌથી નીચલા સ્થાને ઝડપ $3 \, m/s$ છે. લોલકની લંબાઈ $50 \, cm$ છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે ગોળાની ઝડપ $....... \, m/s$ થશે $(g = 10 \, m/s^2)$.

એક ટેબલ પર $k$ બળ અચળાંક ધરાવતી ઉભી સ્પ્રિંગ રાખેલી છે. $m$ દળનો એક દડો સ્પ્રિંગના મુક્ત ઉપરના છેડાથી $h$ ઊંચાઈએથી સ્પ્રિંગ પર પડે છે,જેથી સ્પ્રિંગ $d$ જેટલી દબાય છે. આ પ્રક્રિયામાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

એક લોલકનો ગોળો આડી સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. લોલકની લંબાઈ $10 \ m$ છે. જો તે હવાના અવરોધ સામે તેની પ્રારંભિક ઉર્જાના $10 \%$ ગુમાવે છે,તો ગોળો સૌથી નીચા બિંદુએ પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી હશે? [$g = 10 \ ms^{-2}$ નો ઉપયોગ કરો]

$L$ લંબાઈ અને $m$ દળની એક સાંકળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી સપાટી પર મૂકવામાં આવી છે. ઢાળ પર રહેલી સાંકળની લંબાઈ $b$ છે. જ્યારે સાંકળનો છેડો $B$ બિંદુએ પહોંચે ત્યારે તેનો વેગ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo