જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા .........  $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)

  • [AIIMS 2007]
  • A

    $9.8$

  • B

    $19.6$

  • C

    $39.2$

  • D

    $98$

Similar Questions

લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલાં તોપ ગોળો $m_1$ અને $m_2$ ના બે ભાગોમાં વિસ્ફોટ પામે છે. જો વિસ્ફોટ પછી તરત જ $m_1$ દળ $u$ ઝડપથી ગતિ કરે તો વિસ્ફોટ દરમિયાન આંતરિક બળો વડે થયેલ કાર્ય કેટલું છે

$2\ kg$ ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય $x=3t^2+5$ વડે આપવામાં આવે છે. પ્રથમ $5\ s$ માં આ બળ વડે કેટલા .......... $\mathrm{J}$ કાર્ય થશે?

  • [JEE MAIN 2019]

એક કણને પૃથ્વીની સપાટીથી $S$ ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે $.....$ છે.

  • [NEET 2021]

બે અવલોકનકારો $v$ ઝડપે અને એકબીજાની સાપેક્ષે સુરેખરેખા પર ગતિ કરે છે તેમ લો તેઓ $m $ દળનો એક ટુકડો $l$ અંતર સુધી ખરબચડી સપાટી પર ગતિ કરે છે તેનું અવલોકન કરે છે. બે અવલોકનકાર દ્વારા કરેલા અવલોકનમાં નીચે આપેલ પૈકી કઈ રાશિ સમાન રહેશે?

$2 kg $ દળનો એક સીસાનો દડો સ્થિર સ્થિતિ એ રહેલા $3 kg$ દળના દડા સાથે $1.5 ms^{-1 } $ ના વેગથી અથડાય છે. જો પહેલા દડાની ગતિની વાસ્તવિક દિશામાં અથડામણ થયા પછી બીજો દડો  $1 ms^{-1 } $ ના વેગથી ગતિ કરે છે.  . $ KE = $ …$J$