વિધાન: પહાડ પરના રોડ ભાગ્યે જ સીધા હોય છે.

કારણ: પહાડો ના ઢાળ ખૂબ મોટા હોવાથી રોડ પર વાહન લપસવાની શક્યતા રહે છે.

  • [AIIMS 2016]
  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે.

Similar Questions

Optimum ઝડપ કોને કહે છે ? અને તેનું સમીકરણ લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. વાહનનું પરિણામી (કુલ) વજન છે

સમતલ રસ્તા પર ગતિ કરતાં વાહનની મહત્તમ સલામત ઝડપ દળ પર કેવી રીતે આધાર રાખે છે ? 

એક સાઈક્લ સવાર $14 \sqrt{3} \,m / s$ ની ઝડપે સાથે સાઈકલ ચલાવી રહ્યો છે, $20 \sqrt{3} \,m$ ત્રિજ્યાનાં વર્તુળાકાર રસ્તા પર ઘસડાયા વિના વળાંક લે છે. તો તેનો શિરોલંબ સાથેનો કોણ છે

એક વિમાન તેની પાંખોને $15^o$  એ ઢળતી રાખીને $720\; km/h$ ની ઝડપથી એક સમક્ષિતિજ સમતલમાં બંધ ગાળો $(loop)$ રચે છે. આ બંધગાળાની ત્રિજ્યા કેટલી હશે ?