નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.
$I$ || $II$ || $III$ || $IV$
હરણ || સસલું || દેડકો || ઉંદર
કૂતરો || ખિસકોલી || ચામાચીડિયું || હરણ
ઉંદર || કૂતરો || કાચબો || કાગડો
ખિસકોલી || બિલાડી || ઉંદર || કબૂતર
ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
નિવસનતંત્રને શું થશે જો
$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.
$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.
$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
$(b)$ ઉત્પાદન અને વિઘટન