સાચી પોષણશૃંખલા (GFC) શોધો.

  • A
    ગાય $\rightarrow$ ઘાસ $\rightarrow$ વરૂ $\rightarrow$ સિંહ
  • B
    ઘાસ $\rightarrow$ ગાય $\rightarrow$ વરૂ $\rightarrow$ સિંહ
  • C
    ઘાસ $\rightarrow$ વરૂ $\rightarrow$ ગાય $\rightarrow$ સિંહ
  • D
    વૃક્ષ $\rightarrow$ વરૂ $\rightarrow$ ગાય $\rightarrow$ સિંહ

Similar Questions

નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.

મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?

ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેકટેરિયા ઉપરની આહારશૃંખલા કઈ છે.

તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.