નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?
ડિટર્જન્ટ $-$ લાઇપેઝ
આલ્કોહોલ $-$ નાઈટ્રોજનેઝ
ફળનો રસ $-$ પેક્ટિનેઝ
ટેસ્ટાઈલ $-$ એમાયલેઝ
પેનિસિલીનનું રસાયણચિકિત્સા $(Chemotherapeutic)$ મહત્વ ..... દ્વારા આપ્યું હતું.
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ $ LAB$ | $a.$ ક્વોન્ટમ $-4000 $ |
$2.$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની | $b.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$3.$ એઝેટોબેક્ટર એસીટી | $c.$ લેકટીક એસિડ ઉત્પાદન |
$4.$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ | $d.$ સ્વિસ ચીઝ |
$5.$ સ્યૂડોમોનાસ | $e.$ બાયોગેસ |
$6.$ એઝોસ્પાયરીલમ | $f.$ એસિટિક એસિડ |
$g.$ બ્યુટેરિક એસિડ |
કયા સજીવ દ્વારા લેક્ટિક એસિડનું ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે ?
યીસ્ટનો ઉપયોગ ........... ના ઉત્પાદનમાં કરવામાં આવે છે. .
અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?