અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ
મોનાસ્કસ પુર્પુરીયસ
એસિટોબેકટર એસેટી
બેસિલસ યુરિન્જિએન્સિસ
સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન $A$ જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:
વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.
નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઐદ્યોગિકીય નીપજનાં સંદર્ભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચા છે?
મોનાસ્કસ પુર્પુરિયસનો ઉપયોગ શેનાં ઉત્પાદન માટે થાય છે ?
Clot bluster (રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા) માટે ઉ૫યોગી છે.