પેનિસિલીનનું રસાયણચિકિત્સા $(Chemotherapeutic)$ મહત્વ ..... દ્વારા આપ્યું હતું.

  • A

    એ. ફ્લેમિંગ

  • B

    ફલોરેય અને ચેઈન

  • C

    શુલ્ટઝ અને વોક્સમેન

  • D

    ફ્લેમિંગ અને વોક્સમેન

Similar Questions

ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?

અસંગત યુગ્મક શોધો.

''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.

સાચી જોડ શોધો :

 અયોગ્ય વિધાન ઓળખો.