કયા સજીવ દ્વારા લેક્ટિક એસિડનું ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે ?
લેક્ટોબેસિલસ
એસ્પરજીલસ નાઈઝર
સ્ટેફાઈલોકોકસ ઓરિયસ
યીસ્ટ
નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.
$(a)$ સેકેરામાયસીસ સેરેવીસી |
$(i)$ રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન |
$(b)$ મોનોસ્કસ પુરપુરીઅન્સ |
$(ii)$ સ્વીસ ચીઝનું પરિપક્વન |
$(c)$ ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ |
$(iii)$ ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન |
$(d)$ પ્રોપીઓની બૅક્ટરિયમ |
$(iv)$ ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક |
$S - $ વિધાન :એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પેનિસિલીનની તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરેલી.
$R - $ કારણ :એલેકેઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલીનની શોધ કરી હતી.
ફૂગ દ્વારા ઉત્પન્ન થતા જૈવિક રીતે સક્રિય અણુ માનવ કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગી છે ?
કઈ વનસ્પતિમાં આથવણની ક્રિયાથી ટોડું પીણું બને છે?
આ ત્રણેય વૈજ્ઞાનિકોને $1945$ માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
$(i) $ એલેક્ઝાંડર ફ્લેમિંગ
$(ii) $ લૂઈસ પાશ્ચર
$(iii) $ વાલ્ઘર ફ્લેમિંગ
$(iv) $ અર્નેસ્ટ ચૈન
$(v)$ હાવર્ડ ફ્લોરેય
$(vi) $ ઓસ્વાલ્ડ એવરી