તંતુમય ઘટકોનું કાર્ય શું છે?

  • [AIPMT 2008]
  • A

    પરાગાસન ઉપર યોગ્ય પરાગરજને ઓળખે છે.

  • B

    જનનકોષના વિભાજનને પ્રેરે છે.

  • C

    મધુરસ ઉત્પન્ન કરે છે.

  • D

    પરાગનલિકાના પ્રવેશનું માર્ગદર્શન કરે છે.

Similar Questions

જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.

લાક્ષણિક પુખ્ત ભ્રૂણપુટ માટે સાચું છે.

જન્યુઓના સંયોજન સિવાય ભ્રૂણ થતા નિર્માણને ..... તરીકે ઓળખવામાં આવે છે.

એવી રચના કે અંડક આવરણમાં નિર્માણ પામે છે. જે અંકુરણમાં મદદરૂપ બને છે. તેને......કહે છે.

અપયુગ્મન એ ..... છે.