લાક્ષણિક પુખ્ત ભ્રૂણપુટ માટે સાચું છે.

  • A

    $8 -$ કોષકેન્દ્રીય , $7 -$ કોષીય

  • B

    $7 -$ કોષકેન્દ્રીય , $8 -$ કોષીય

  • C

    $7 -$ કોષકેન્દ્રીય, $7 -$ કોષીય

  • D

    $8 -$ કોષકેન્દ્રીય ; $8 -$ કોષીય

Similar Questions

અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.

બીજાણુ માતૃકોષમાંથી ચાર કરતાં વધું બીજાણું જાવા મળે છે, જેને.......કહે છે.

ખોટું વાક્ય પસંદ કરો. 

આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........

જયારે અંડકોષને બદલે ભ્રૂણપૂટનાં એકકીય કોષમાંથી ભ્રૂણનો વિકાસ માટે થાય છે ત્યારે થતી પ્રકિયાને .......તરીકે ઓળખવામાં આવે છે.