આવૃત બીજધારીમાં બધા પરાગચતુષ્કના ચારે લઘુ બીજાણુ માતૃકોષ એક આવરણથી ઘેરાયેલા હોય છે જે ........નું બનેલું હોય છે.
ઑક્ટો સેલ્યુલોઝ
કેલોસ
સેલ્યુલોઝ
સ્પોરોપોલેઇન
અંડક જરાયુ સાથે ....... વડે જોડાય.
નીચેનામાંથી ..... કેલોઝની દીવાલથી આવરિત હોય છે.
મહાબીજાણુધાની કોની બરાબર છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.
મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?