વૈજ્ઞાનિક કારણો આપો : પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.
અતિપ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પો સાથે ઘનિષ્ટ સંબંધ રહેલો છે. પુષ્પો એ સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. તેઓ હંમેશાં માનવની મહત્ત્વની લાગણીઓ જેવી કે, પ્રેમ, વહાલ (હેત), ખુશી, વ્યથા, શોક કે દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે ઉપયોગી છે.
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......
આ પ્રાણીઓને આકર્ષવા માટે પુષ્પો દુર્ગધ સર્જે છે.
બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?
આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?
ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.