આવૃત બીજધારીમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષની જરૂર પડે?
$25$
$50$
$75$
$100$
પુંકેસર કઈ રચના ધરાવે છે?
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
ક્યું વાક્ય ખોટું છે?
આવૃત બીજધારી એકદળીનો નરજન્યુજનક એ........ છે.