જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.

  • A

    નાનો કોષ

  • B

    ઘટ્ટ કોષરસ

  • C

    અનિયમિત આકારનું કોષકેન્દ્ર

  • D

    ત્રાકાકાર કોષકેન્દ્ર

Similar Questions

બીજાણુજનક પેશી શેમા જોવા મળે છે?

પરાગરજ એ શું છે.

$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?

નરજન્યુઓની પ્લોઈડી શું હોય છે?

લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.