ક્યું વાક્ય ખોટું છે?
અંત આવરણ પરાગરજની અંદરની દિવાલ છે અને તે રચના અને ભાતની ચોક્કસ ગોઠવણી દર્શાવે છે
પરિપક્વ પરાગરજને બે કોષો હોય છે. મોટો એ વાનસ્પતિક કોષ છે. અને નાનો એ જનનકોષ છે જે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે.
ગાજર ઘાસની પરાગો પરાગ એલર્જીનું કારણ છે.
વટાણા અને ગુલાબની પરાગરજોની જીવનશૈલી મહિનાઓ સુધી જળવાઈ રહે છે.
પરાગરજ શેમાંથી મુક્ત થાય છે?
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.
આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?