અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.
અંડકતલ પ્રવેશ
મધ્યપ્રવેશ
અંડકારી પ્રવેશ
આભાસી મુશ્મન
જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે?
આવૃતબીજધારીમાં નર જન્યુઓ ..... દ્ઘારા ઉત્પન્ન થાય છે.
શેમાં પવન પરાગનયન સામાન્ય છે?
લાક્ષણીક ભ્રૂણપુટ (માદાજન્યુજનક)માં..... હોય છે.