લાક્ષણીક ભ્રૂણપુટ (માદાજન્યુજનક)માં..... હોય છે.
સાત કોષકેન્દ્રો અને આઠ કોષો
છ કોષો અને છ કોષકેન્દ્રો
આઠ કોષકેન્દ્રો અને સાત કોષો
એક કોષ અને એક કોષકેન્દ્ર
પરાગનલિકા...........દ્વારા વિકાસ પામે છે.
નીચેનામાંથી ..... ની કોષદીવાલથી આવરિત હોય છે.
બેવડું ફલન એ ..... નું સંયોજન કહેવાય.
થુજામાં અંડક કેવા હોય છે ?
ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?