નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે?
કેળા
સફરજન
સ્ટ્રોબેરી
દાડમ
તંતુમય ઘટકો $(Filiform\,\,apparatus)$ એ કોનું વિશિષ્ટ લક્ષણ છે?
દિવેલામાં અંડક છિદ્રિય પ્રદેશમાં બાહ્ય અંડકાવરણ કોષોનો પ્રસારમાં
ટાઇજેલિયમ.......તરીકે ઓળખાય છે.
પરાગરજને ........ માં વર્ષો સુધી સાચવી શકાય છે.
કેપ્સેલામાંનો ભ્રૂણપૂટ તેનું પોષણ શેમાંથી મેળવે છે?