જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
કીટકો અથવા પવન
માત્ર પાણીનો પ્રવાહ
પવન અને પાણી
કીટકો અને પાણી
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... છે.
પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......
આવૃત બીજધારીમાં પરાગનલિકાઓનો તેનાં નરજન્યુઓ ....... માં મુકત કરે છે.
ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.