શેમાં પવન પરાગનયન સામાન્ય છે?
કઠોળ
કમળ
ઘાસ
ઑર્કિડ
નીચેનામાંથી ..... ની કોષદીવાલથી આવરિત હોય છે.
જો પ્રાથમિક ભ્રુણપોષકોષ કેન્દ્ર બહુકોષકેન્દ્રીય પ્રકારનો હોય તો ભ્રુણપૂટને......કહે છે.
આવૃત બીજધારીમાં મહાબીજાણુનો વિકાસ શેમાં થાય છે?
કયાં બીજમાં બીજપત્ર ગેરહાજર હોય છે.?
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.