અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયાને શું કહે છે?
અબીજાણુતા
અજન્યતા
અસંયોગીજનન
એમ્ફીમિક્ષસ
નીચેનામાંથી કયું અફલિત ફળ છે?
'પ્રભાવી ભ્રૂણ' એ સામાન્ય રીતે......નાં બીજમાં જોવા મળે છે.
એપી હાઇડ્રોફિલીનું ઉદાહરણ.......છે.
અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.
પરાગનયનનો એનેમોફેલી પ્રકાર એ......માં જોવા મળે છે.