ફલન વગર ફળનું નિર્માણ $- P$

ફલન વગર બીજનું નિર્માણ - $Q$

$- P$ અને $Q$ શું છે?

$\quad\quad P\quad\quad \quad Q$

  • A

    એપોમિક્સિસ $\quad$ $\quad$પાર્થેનોકાર્પી

  • B

    પાર્થેનોકાર્પી $\quad$ $\quad$એપોમિક્સિસ

  • C

    પાર્થેનોકાર્પી $\quad$ $\quad$ પાર્થેનોકાર્પી

  • D

    એપોમિક્સિસ $\quad$ $\quad$ એપોમિક્સિસ

Similar Questions

ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .

  • [AIPMT 1989]

અસંયોગીજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

એપોમીક્ટિક (અસંગત જનીનિક) ભ્રૂણપુટ દ્વિકીય ભ્રૂણને ઉત્પન્ન કરશો ? જો હા હોય તો તે કેવી રીતે ? 

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ અસંયોગીજનન (apomixis / parthenogenesis)

$2.$ બહુભ્રૂણતા (polyembryony)

ફલન વગર બીજ ઉત્પાદનને શું કહેવાય છે.