બે શૂન્યતર સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક શરત લખો.
જો $\overrightarrow A \times \overrightarrow B=\overrightarrow B \times \overrightarrow A$ , તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
જો $\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}$ હોય, તો $\vec{P} \times \vec{Q}$ ની દિશામાં એકમ સદિશ $\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})$ છે . $x$ નું મૂલ્ય $..........$ થશે.
સદિશોના કાર્તેઝિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો.
જો $\vec P. \vec Q = 0$ અને $\vec P. \vec Q = PQ$ હોય, તો $\vec P$ અને $\vec Q$ વચ્ચેના ખૂણા કેટલા થાય ?