કોઈ સદિશ $\overrightarrow A $ ને વાસ્તવિક ધન સંખ્યા $\lambda $ વડે ગુણતા શું પરિણામ મળે છે ? 

Similar Questions

કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ?
$(a)$ બે અદિશોનો સરવાળો
$(b)$ સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો
$(c)$ એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર
$(d)$ બે અદિશોનો ગુણાકાર
$(e)$ બે સદિશોનો સરવાળો
$(f)$ એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો.

$ (\overrightarrow P + \overrightarrow Q ) $ અને $ (\overrightarrow P \times \overrightarrow Q ) $ વચ્ચે ખૂણો કેટલો હશે?

સમાંતરફલકની બાજુઓ $\hat i\,\, + \;\,2\hat j,\,\,4\hat j,\,\,\hat j\,\, + \;\,3\hat k$ સદિશની મદદથી દર્શાવેલ છે. તો તેનું કદ શોધો.

બે બળોના સરવાળાનો પરિણામી સદિશ, તેના બાદબાકીના સદિશને લંબ છે. આ કિસ્સામાં બળો ..........

  • [AIPMT 2003]

$a$ ની દિશામાં $r$ નો ઘટક શોધો.