$(x^{2}-y)^{6}$ ના વિસ્તરણમાં સામાન્ય પદ લખો.

  • A
    $(-1)^{r} \cdot {}^{6}C_{r} \cdot x^{12-2r} \cdot y^{r}$
  • B
    $(-1)^{r} \cdot {}^{6}C_{r} \cdot x^{6-r} \cdot y^{r}$
  • C
    $(-1)^{r} \cdot {}^{6}C_{r} \cdot x^{12-r} \cdot y^{r}$
  • D
    $(-1)^{r} \cdot {}^{6}C_{r} \cdot x^{2r} \cdot y^{r}$

Explore More

Similar Questions

$(1 - x - x^2 + x^3)^6$ ના વિસ્તરણમાં $x^7$ નો સહગુણક શોધો.

ધારો કે $(2x^{1/5} - x^{-1/5})^{15}$,$x > 0$ ના વિસ્તરણમાં $x^{-1}$ અને $x^{-3}$ ના સહગુણકો અનુક્રમે $m$ અને $n$ છે. જો $r$ એવો ધન પૂર્ણાંક હોય કે જેથી $mn^2 = {}^{15}C_r \cdot 2^r$ થાય,તો $r$ ની કિંમત શોધો.

${\left( {\sqrt[3]{2} + \frac{1}{{\sqrt[3]{3}}}} \right)^n}$ માં,જો શરૂઆતથી $7^{th}$ પદ અને અંતથી $7^{th}$ પદનો ગુણોત્તર $\frac{1}{6}$ હોય,તો $n = $

$x$ ની કઈ કિંમત માટે ${\left\{ {{2^{{{\log }_2}\sqrt {({9^{x - 1}} + 7)} }} + \frac{1}{{{2^{(1/5){{\log }_2}({3^{x - 1}} + 1)}}}}} \right\}^7}$ ના વિસ્તરણમાં $6^{th}$ પદ $84$ થાય?

Difficult
View Solution

$(1+x)^{20}$ ના વિસ્તરણમાં મધ્યમ પદનો સહગુણક અને $(1+x)^{19}$ ના વિસ્તરણમાં બે મધ્યમ પદોના સહગુણકોનો સરવાળો નો ગુણોત્તર $....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo