ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 1,4,9 \ldots 100\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\{1,4,9 \ldots 100\}$

It can be seen that $1=1^{2}, 4=2^{2}, 9=3^{2} \ldots 100=10^{2}$

$\therefore \{ 1,4,9 \ldots 100\}  = \{ x:x = {n^2},n \in N{\rm{ }}$ and $1\, \le \,n\, \le \,10\} $

Similar Questions

જો ગણ $A$ માં $n$ ઘટકો હોય તો $A$ ના ઉપગણની સંખ્યા મેળવો.

ગણને યાદીની રીતે લખો : $\mathrm{F} = \mathrm{BETTER}$ શબ્દના મૂળાક્ષરોનો ગણ

$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $10 \, .........\, A $

વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો :  જો $A \subset B$ અને $x \notin B,$ તો $x \notin A$

ગણ $\left\{\frac{1}{2}, \frac{2}{3}, \frac{3}{4}, \frac{4}{5}, \frac{5}{6}, \frac{6}{7}\right\}$ ને ગુણધર્મની રીતે દર્શાવો.