ગણ $\{ x:x$ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને ${x^2} < 40\} $ ને યાદીની રીતે લખો.
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ x:x$ એ $10$ નો ગુણિત છે $\} ;B = \{ 10,15,20,25,30 \ldots \ldots \} $
અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,0\, \le \,x\, < \,7\} $
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બૅટ્સમેનોની ટીમ
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ 1,2,3\} \subset \{ 1,3,5\} $