વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ સમતલમાં ત્રિકોણ છે. $\} \ldots \{ x:x$ એ સમતલમાં લંબચોરસ છે. $\} $
ગણના બધા જ ઘટકો લખો : $E = \{ x:x$ એ વર્ષનો $31$ દિવસનો ન હોય તેવો મહિનો છે. $\} $
ગણ સાન્ત કે અનંત છે? : $99$ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\varnothing \subset A$
$\{-1,0,1\}$ ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો.