$G$ અને $g$ નો તફાવત આપો.

Similar Questions

$d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?

પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $144 \,N$ છે. જ્યારે તેને $h=3 R$ ઊંચાર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન........ $N$ થશે ? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વી ઉપર એક પદાર્થનું વજન $400\,N$ છે. આ પદાર્થનું વજન તેને પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંડાઈએ લઈ જતાં  ............ $N$ થશે.

  • [JEE MAIN 2023]

$h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું  હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)

પૃથ્વીથી ........ $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માં $1 \%$ જેટલો ઘટાડો થાય . (પૃથ્વીની ત્રિજયા $= 6400 \,km$)