જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં
પૃથ્વીની ત્રિજયા લગભગ $6400\; km$ અને મંગળની ત્રિજયા $3200\; km$ છે. પૃથ્વીનું દળ, મંગળના દળ કરતાં લગભગ $10$ ગણું છે. પૃથ્વીની સપાટી પર કોઇ પદાર્થનું વજન $200 \;N$ છે. મંગળની સપાટી પર તેનું વજન ($N$ માં) કેટલું હશે?
જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )
જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, $A$ અને $C$ બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ $B$ (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. $OA : AB$ નું મૂલ્ય $x:y$ છે. $x$ નું મૂલ્ય ...... હશે.