પૃથ્વીથી ........ $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માં $1 \%$ જેટલો ઘટાડો થાય . (પૃથ્વીની ત્રિજયા $= 6400 \,km$)
$32$
$80 $
$1.253$
$64 $
પૃથ્વી કરતાં બમણું દળ અને વ્યાસ ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ ......... $m/{\sec ^2}$ થાય.
જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
જો પૃથ્વીના પરિભ્રમણનો વેગ વધે તો વિષુવવૃત પાસે પદાર્થનું વજન
પૃથ્વીના ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત પર અને ધ્રુવ પર મળતા $g$ નો તફાવત મેળવો.
$h$ ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય $t$ સાદા લોલકનાં આવર્તકાળ $T$ ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર $t =2 T$ મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ $t'$ અને $T'$ હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?