બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો.
આ સમીકરણ ઊર્જા સરક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરી ણે મેળવ્યું છે.તેમાં ઘર્ષણના કારણે કોઈ ઊર્જાનો વ્યય થતો નથી.
પણ હકીકતમાં તરલ વહનમાં તરલના જુદા જુદા સ્તરો વચ્ચે શ્યાનતા બળ લાગે છે જે એકબીજા સ્તરો વચ્ચે અવરોધ બળ લગાડે છે તેથી ઊર્જાનો વ્યય થાય છે.
$(ii)$ બર્નુલીનું પ્રમેય લગાડવા માટે તરલ અદબનીય હોવું જોઈએ. કારણ કે, તરલની સ્થિતિસ્થાપક $(Elastic)$ ઊર્જાને ધ્યાનમાં લીધેલ નથી.
એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરતી બે હોડીઓ એકબીજા તરફ કેમ આકર્ષાય છે ? તે જણાવો ?
બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.
બર્નુલીના સમીકરણ માટે કયા મૂળભૂત નિયમનું પાલન થાય છે ? તે જાણવો ?
ડાયનેમિક લિફટ એટલે શું ?
વેન્ચ્યુરી મીટરના સિદ્ધાંતના ઉપયોગો કરીને કાર્બોરેટર અને સ્પ્રે પમ્પનું કાર્ય સમજાવો.