એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરતી બે હોડીઓ એકબીજા તરફ કેમ આકર્ષાય છે ? તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે એકબીજાને સમાંતર એક જ દિશામાં હોડી ગતિ કરતી હોય છે, ત્યારે બે હોડી વચ્ચેના વિસ્તારમાં પાણીનો વેગ વધુ હોય છે. તેથી બર્નુલીના સમીકરણ મુજબ દબાણ ઓછું થાય છે. જ્યારે હોડીની બીજી બાજુનું દબાણ વધુ હોય છે. દબાણના આ તફાવતના કારણે બે હોડી એકબીજાઓ તરફ આકર્ષાય છે.

Similar Questions

બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5\, N/m^{2}$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5\, N/m^{2}$ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.

બર્નુલીનું સમીકરણમાં પદોને અનુક્રમે $\frac{P}{{\rho g}} + h + \frac{1}{2}\,\frac{{{v^2}}}{g} =$ અચળ 

પારાના બુંદોને કાચની સ્વચ્છ સપાટી પર મૂકતા તે બુંદો ભેગા થઈને એક બુંદ બની જાય છે. સમજાવો.

$40\; m/s $ ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ $250 \;m^2$ છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર પવન દ્વારા લાગતું બળ અને તેની દિશા શું હશે? ($\rho _{air} $ $=1.2 \;kg/m^3$)

  • [AIPMT 2015]

જ્યારે ટ્રેન ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પાસેથી પસાર થતી હોય ત્યારે પ્લેટફોર્મની ધારની નજીક ઊભા રહેવું જોખમી છે. સમજાવો.