ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $(x - 1)(x - 2) = 0\} $
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} \ldots \{ x:x$ એ પૂર્ણાંક સંખ્યા છે. $\} $
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,e\} \subset \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. $\} $
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left[ { - 23,5} \right)$
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $10 \, .........\, A $