વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\}  \ldots \{ x:x$ એ પૂર્ણાંક સંખ્યા છે. $\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\{ x:x$ is an even natural mumber $\}  \subset \{ x:x$ is an integer $\} $

Similar Questions

ગણ સાન્ત કે અનંત છે? : અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,e\}  \subset \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. $\} $

અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R, - 12\, < \,x\, < \, - 10\} $

ગણ સાન્ત કે અનંત છે? : ઊગમબિંદુ $(0,0)$ માંથી પસાર થતાં વર્તુળોનો ગણ 

ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $2x - 1 = 0\} $